જો $A = \left\{ {\theta \,:\,\sin \,\left( \theta  \right) = \tan \,\left( \theta  \right)} \right\}$ અને $B = \left\{ {\theta \,:\,\cos \,\left( \theta  \right) = 1} \right\}$ બે ગણ હોય તો ....

  • [JEE MAIN 2013]
  • A

    $A = B$

  • B

    $A \not\subset B$

  • C

    $B \not\subset A$

  • D

    $A \subset B$ and $B - A \ne \phi $

Similar Questions

જો $\sec x\cos 5x + 1 = 0$, કે જ્યાં $0 < x < 2\pi $, તો $x =$

  • [IIT 1963]

અંતરાલ $[0,\,\,2\pi ]$ માં સમીકરણ $(5 + 4\cos \theta )(2\cos \theta + 1) = 0$ નો ઉકેલગણ મેળવો.

$2{\sin ^2}x + {\sin ^2}2x = 2,\, - \pi < x < \pi ,$ તો $x = $

અંતરાલ $\left(\frac{\pi}{4}, \frac{7 \pi}{4}\right)$ માં $x$ ની એવી કેટલી કિંમતો મળે કે જેથી  $14 \operatorname{cosec}^{2} x-2 \sin ^{2} x=21-4 \cos ^{2} x$ થાય?

  • [JEE MAIN 2022]

સમીકરણ $(\sqrt 3  - 1)\,\sin \,\theta \, + \,(\sqrt 3  + 1)\,\cos \theta \, = \,2$ ના બધા $n \in Z$ ના વ્યાપક ઉકેલ મેળવો.